ગુજરાતી
- આજકાલ: રાજકોટના સાંધ્ય-દૈનિકની વેબઆવૃ્િત.
- ગુજરાત ટાઈમ્સ ઈ-પેપર: ન્યૂયોર્કથી પ્રકાશિત થતા અઠવાડિક સમાચારપત્રની વેબ આવૃત્તિ.
- સરદાર ગુર્જરી: આણંદ ખેડાથી પ્રગટ થતા દૈનિકની વેબ-આવૃત્તિ.
- ગુજરાત ટુડે: અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિકની વેબ આવૃત્તિ.
- સમભાવ મેટ્રો: અમદાવાદના સાંધ્ય-દૈનિકની વેબઆવૃત્તિ.
- સંદેશ ઓનલાઈન: ગુજરાતના અગ્રગણ્ય દૈનિકની વેબઆવૃત્તિ.
- મુંબઈ સમાચાર: મુંબઈના અગ્રગણ્ય ગુજરાતી દૈનિકની વેબઆવૃત્તિ.
- નોબત ઓનલાઈન: જામનગરના સાંધ્ય-દૈનિકની વેબઆવૃત્તિ.
- દિવ્ય-ભાસ્કર: ગુજરાતના અગ્રગણ્ય દૈનિકની વેબઆવૃત્તિ.
- ગુજરાત સમાચાર ઓનલાઈન: ગુજરાતના અગ્રગણ્ય દૈનિકની વેબઆવૃત્તિ.
- અકિલા: રાજકોટના સાંધ્ય-દૈનિકની વેબઆવૃત્તિ.
|
